શું ધોરણ 12 પછીતમારી કારકિર્દીનો પ્રશ્ન હજી પણ અનિશ્ચિત છે?

આ માંથી શું પસંદ કરવું એની મૂંઝવણ છે?

  • ENGINEERING
  • MEDICINE
  • ARCHITECTURE
  • CHARTERED ACCOUNTANCY
  • COMPANY SECRETARY
  • COM
  • MBA
  • BBA
  • LAW

 

  • શું તમારા મનમાં આવા પ્રશ્નો ચાલી રહ્યા છે ?
  • શું એક જ ડિગ્રી પૂરતી છે?
  • મારે કોઈ ચોક્કસ કૌશલ્ય ની જરૂર છે?
  • મને કોઈ કંપની નોકરી પર રાખશે?

મીડિયા અને મનોરંજન ક્ષેત્રે કારકિર્દી બનાવો: જે સતત વિકાસશીલ અને બહુવિધ તકો ધરાવતો ઉદ્યોગ છે.

 મીડિયા અને મનોરંજન ઉદ્યોગ વર્ષ  2018-23 દરમિયાન એક સંયોજિત વાર્ષિક વૃદ્ધિદર પ્રમાણે 13.10% વધવાની શક્યતા છે.

સતત વિકસતા અને વિસ્તરતા આ ઉદ્યોગમાંએનિમેશન, વીએફએક્સ, ગેમિંગ, બ્રોડકાસ્ટ,ડિઝાઇન, ડિજિટલ એડ્વર્ટાઇસિંગઅને માર્કેટિંગ, ગ્રાફિક અને વેબ ડિઝાઇન, વર્ચ્યુઅલ રિયાલિટી જેવા ક્ષેત્રોમાં વિવિધ નોકરીની તક આપે છે. અને તે પણ એક એવી જોબ પ્રોફાઈલ સાથે જેની માત્ર માંગજ વધારે નથી, પરંતુ તે વિવિધતા સભર પણ છે.

આંકડા જ બોલે છે –

65 લાખનોકરીઓ, જે મીડિયા અને મનોરંજન ઉદ્યોગ સીધી, પરોક્ષ અને પ્રેરિત રોજગારી આપે છે.

2 લાખ કરોડ – 2020 સુધીમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગની અંદાજિત વૃદ્ધિ

11,360 કરોડ – 2020 સુધીમાં ભારતીય એનિમેશન અને વીએફએક્સ ઉદ્યોગ

6830 કરોડ – 2020 સુધીમાં ઓનલાઇન ગેમિંગ સેગમેન્ટ

862 અબજ – 2020 સુધીમાં ભારતીય ટીવી અને એડવરટાઇસિંગ ઉદ્યોગ

192 અબજ – 2020 સુધીમાં ફિલ્મ મેકિંગ ઉદ્યોગ

87.1 અબજ સુધી  2020 સુધીમાં વીએફએક્સ ઉદ્યોગ માં

829 મિલિયન 2021 સુધીમાં ઇન્ટરનેટ વપરાશકર્તા

369 અબજ – 2020 સુધીમાં પ્રિન્ટ મીડિયા ની અંદાજિત આવક

*Source: FICCI Report 2018/economictimes.indiatimes.com

VFX & Animation Courses Institute in vadodara

મીડિયા અને મનોરંજન ઉદ્યોગના વિકાસ ના કારણો

  • મજબુત માંગ
  • પોલિસી સપોર્ટ
  • આકર્ષક તકો
  • મોબાઈલ અને ઈન્ટરનેટ માંતેજી
  • સાર્વત્રિક વપરાશ
  • વિવીધતા સભર જોબ પ્રોફાઈલ

તમે શામાં કારકિર્દી બનાવવા માંગો છો?

  • એનિમેશન
  • વિઝ્યુઅલ ઇફેક્ટ્સ
  • ગેમિંગ
  • બ્રોડકાસ્ટ ડિઝાઇન
  • ડિજિટલ એડવરટાઇસિંગ, માર્કેટિંગ
  • ગ્રાફિક અને વેબડિઝાઇન

મીડિયા અને મનોરંજન માં કેવી તકો છે?

એડવરટાઇસિંગ, પ્રિન્ટ, ટેલિવિઝન, આઉટડોર, ફિલ્મ-મેકિંગ, ગ્રાફિકડિઝાઇન, વેબડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ અને ગેમિંગ વગેરે મીડિયા અને મનોરંજનના ક્ષેત્રોમાં ખુબ તેજી છે.

ભારતમાં બહોળા પ્રમાણમાં મીડિયાનો વપરાશ ખુબ મોટી માત્રમાં કન્ટેન્ટની જરૂરિયાત ઉભી કરે છે અને એટલે વિપુલ પ્રમાણમાં નોકરીની તકો સુનિશ્ચિત કરે છે. કન્ટેન્ટ બનાવવાની પ્રક્રિયામાં અત્યાધુનિક સાધનો અને તકનીકના ઉપયોગે આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે રોજગારી ના દ્વાર ખોલ્યા છે.

Spread the love
Contact Form
close slider

    Connect with us..